પર્યાવરણ ક્ષેત્રે ઉત્કર્ષ કામગીરી બદલ નિલેશ રાજગોરને ગુજરાતનું ગૌરવ એવોર્ડથી સન્માન.
આર્યાવ્રત નિર્માણ - ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને અઘાર ગ્રામ પંચાયતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો અને અઘાર ગામ ખાતે જોગણી માતા પીપળવન ખાતે ૧૧૦૦ વ્રુક્ષોનુ નિર્માણ કરાયુ.
આર્યાવ્રત નિર્માણ દ્વારા સરસ્વતી નદીના કિનારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનમદિન નિમિતે સહસ્ત્ર તરુવનમાં ૭૩ દેશીકુળના વ્રુક્ષો વાવી જનમદિનની ઊજવણી કરાઈ.
પર્યાવરણવિદ નીલેશ રાજગોરને પર્યાવરણ ક્ષેત્રે કરેલ કામગીર માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુતના હસ્તે ગુજરાતનુ ગૌરવ અવોર્ડ ૨૦૨૩ થી સન્માનિત કરવામાં આવ્યા.