• (425) 576-8870 6606 130th Ave NE #K203 Kirkland, Washington(WA), 98033
  • 9999999999
  • testmaster@gmail.com
  • 9999999999
  • testmaster@gmail.com

Aryavrat Awards

ગુજરાતનું ગૌરવ એવોર્ડ

પર્યાવરણવિદ નીલેશ રાજગોરને પર્યાવરણ ક્ષેત્રે કરેલ કામગીર માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુતના હસ્તે ગુજરાતનુ  ગૌરવ અવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા.